ભરૂચ :૧૦ ઓટોરિક્ષા ચાલકોએ દર્દીઓને ઘરેથી દવાખાને નિઃશુલ્ક લાવવા લઈ જવાની સેવા બદલ ગુજરાત રાજ્ય ઓટોરિક્ષા ફેડરેશનના હોદ્દેદારો દ્વારા સન્માનપત્ર આપવામાં આવ્યા
કોરોના મહામારી દરમિયાન પાડોશીઓ અને સગા સંબંધી પણ સામાન્ય રોગના દર્દીને મદદે આવવા આનાકાની કરતા જોવા મળ્યા છે. ૧૦૮ જેવી એમ્બ્યુલન્સ પણ વ્યસ્ત હોય આવા...