દહેજની રીજેન્સ કંપની દ્વારા અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થાના ૩ દિવ્યાંગ બાળકોને દત્તક લેવાયાં
ભરૂચ રીજેન્સ કંપની દહેજ દ્વારા અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થાના ૩ દિવ્યાંગ બાળકોને દત્તક યોજના હેઠળ સમાવવામાં આવ્યા. આ સાથે બાળકોને વર્ષોમાં લખવામાં સુગમતા રહે તેને...