Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

હજારો નહિ પણ લાખો દિલોની ધડકન એવી ચાંદની શ્રી દેવી નું રહસ્યમય સંજોગોમાં મોત થવાથી શ્રી દેવીના લાખો ચાહકો સ્તબ્ધ થઇ ગયા.

Share

 

તેના મૃત્યુ કારણો શું હશે તે વાત બાજુ પર રાખીએ તો હાલ આપની વચ્ચે ભારતીય સીને જગતની સૌથી પ્રથમ સુપર અભિનેત્રી નંબર ૧ આપની વચ્ચે નથી આ કડવું સત્ય આપણે સૌએ સ્વીકારવું જોઈએ.

Advertisement

શ્રીદેવીની લોકપ્રિયતા એટલી ચરણ સીમાએ હતી કે તેમની મોહક અદાઓ નૃત્યના વિવિધ સ્ટેપ વગેરે આજની યુવા અભિનેત્રીઓ માટે પ્રેરણા રૂપ સાબિત થઇ રે છે. એટલું જ નહિ પરંતુ મેરે હાથો મેં…. નવ નવ… ચૂડિયા થી માંદિને શ્રીદેવીના અસંખ્ય ગીતો આજે પણ લગ્ન પ્રસંગોમાં વગાડાય છે. અને લોકો તેની પર નૃત્ય કરી આંનદ માને છે. આવા લોકો કહે છે કે કોણ કહે છે કે શ્રીદેવી આપની વચ્ચે નથી ? જેમ સૌન્દર્ય સામ્રાગની મધુબાલા થી લઈને અન્ય અભિનેત્રીઓ ચાહકોના હ્રદયમાં વસે છે તેમ ચુલબુલી મોહક અને સાથે સદમા ફિલ્મ જેવી ગંભીર પ્રકારની ભૂમિકા ભજવનાર શ્રીદેવી ચાહકોના હૃદયમાં સદાય જીવંત રહેશે… પ્રભુ એમની આત્માને શાંતિ અર્પે એ જ પ્રાથર્ના…


Share

Related posts

ભાવનગર : અક્ષરવાડી ખાતે પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ નિમિતે રક્તદાન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

પંચમહાલ એલસીબીએ દારૂનો જથ્થો લઈ જતા અમદાવાદનાં ઇસમોની ધરપકડ કરી.

ProudOfGujarat

કબ્રસ્તાનના નાળા પર જુગાર રમતા આઠ આરોપી ઝડપાયા …

ProudOfGujarat
error: Content is protected !!