GujaratFeaturedINDIAબનાસકાંઠા :ડીસાના મોટી ભાખર ગામે આધેડ ની હત્યા…. by ProudOfGujaratJune 28, 20180111 Share બનાવ અંગે જાણવા મળ્યા મુજબ બનાસકાંઠા ડીસાના મોટી ભાખર ગામે આધેડ ની હત્યા કરવામાં આવી છે..નજીવી બાબતે તકરાર થતા ભત્રીજાએ કાકા પર તીક્ષ્ણ હથિયાર વડે કર્યો હુમલો હતો.. ઇજાગ્રસ્ત કાકાનું સારવાર દરમ્યાન મોડી રાત્રે મોત નીપજ્યું હતું…….. Share