Proud of Gujarat
FeaturedGujarat

જન્મદિન ઉજવવાની આધુનિક રીત-રસમમાં બર્થે-ડે બોયએ પોતાનો જીવ ગુમાવ્યો.જન્મદિનની ખુશી અવસાનના ગમમાં બદલાય ગઈ.હજીપણ યુવાનો સમજે વિચારે તો સારું…

Share

દિનેશભાઇ અડવાણી

જન્મદિનની ઉજવણી કરવાની રીત-રસમ બદલાય રહી છે .હાલના યુગમાં વર્ષગાંઠના દિવસ પેહલા રાત્રીના ૧૨ ના ટકોરે જન્મદિનની ઉજવણી આગવી રીતે કરવામાં આવે છે .આ રીત-રસમ યુવાવર્ગમાં પ્રસિદ્ધ છે.ત્યારે ક્યારેક જન્મદિન ઉજવવાની આ રીત-રસમ કરુણ બનાવમાં પણ પરિણમે છે તેવું બની રહ્યું છે.જેમ કે તાજેતરમાં જેનો જન્મ દિવસ હતો તે યુવાનને રાત્રીના ૧૨ ના ટકોરે ઘરની બહાર તેના મિત્રોએ ખેંચી લીધો હતો.ત્યારબાદ તેના આખા શરીરે સેલોટેપ વીંટી દીધી હતી અને તેને ઝાડ સાથે બાંધી દીધો હતો અને તેના માથા પર ઈન્ડા અને સડેલાં ટામેટાનો માર માર્યો હતો પરંતુ ભૂલમાં સેલોટેપ એવી વીંટવામાં આવી હતી કે આ યુવાનને શ્વાસ લેવામાં તકલીફ પડી અને તેના પરિણામે યુવાનનું મોત નીપજ્યું હતું.જન્મદિનની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ હતી.

Advertisement


Share

Related posts

રાજપીપલા સરકારી નર્સિંગ કોલેજની સુવિધાના ખસ્તા હાલ : સાંસદ મનસુખ વસાવાએ ખોલ્યા રાઝ.

ProudOfGujarat

સબરસની કમાણી પાંજરાપોળ માં દાન આપવાનો નિર્ણય કરતા ત્રણ કિશોરો જાણો વધુ.

ProudOfGujarat

સુરતનાં સરથાણા વિસ્તારમાં ફટાકડાની દુકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!