Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચથી દહેજનાં માર્ગ પર મારૂતિ માંથી ભારતીય ઈગલિશ બનાવટનો દારૂ ઝડપાયો..

Share

દારૂ અને મારૂતિ કાર તેમજ મોબાઈલ જપ્ત કરતી દહેજ પોલીસ…

ભરૂચ થી દહેજ જવાના માર્ગ પર રાત્રીના ૯:૩૦ કલાકે બાતમી ના આધારે દહેજ પોલીસે ભારતીય વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો મારૂતિ કાર માં વહન થતા આ દારૂ અંગે એક આરોપીની પોલીસે અટક કરેલ છે. આ બનાવની વિગત જોતા ફરીયાદી એ.એસ.આઈ ઠાકોરભાઈ હિંમતભાઈ ની પોલીસ ફરીયાદ મુજબ દહેજ પોલીસને મળેલ બાતમીના આધારે પી.આઈ.જાલા અને પી.એસ.આઈ પાટીલને મળેલ બાતમી ના આધારે ભરૂચથી દહેજ તરફ જતા માર્ગ પર વોચ ગોઠવી હતી તે દરમ્યાન રાત્રીના ૯:૩૦ કલાકે બાતમી ના આધારે મારૂતિ વાન નં GJ-16-BB-6943 જણાતા તેની તપાસ કરતા તેમાથી ભારતીય ઈગલિશ બનાવટનો દારૂ ઓફિસર ચોઈસ ૭૫૦ એમ.એલ બોટલ નં-૬૦ કિ.રૂ.૧૯,૨૦૦ તથા એક મોબાઈલ કિ.રૂ.૫૦૦ તથા મારૂતિ કાર કિં.રૂ.૫૦,૦૦૦ જપ્ત કરી આ અંગે આરોપી સુભાષ ઉર્ફે સૈલો ગોપાલભાઈ પટેલ રહે. દંત્રાલ ની પોલીસે અટક કરેલ છે આ બનાવ અંગે દહેજ પોલીસના પી.એસ.આઈ એસ.એન.પાટીલ કરી રહેલ છે.

Advertisement

Share

Related posts

ચંદીગઢ યુનિવર્સિટી MMS કેસમાં મોટો ખુલાસો.

ProudOfGujarat

ઝઘડિયાના રાજપારડી ગામની જીએમડીસી ફાટક નજીકથી વાહન ચેકિંગ દરમિયાન ઓવરલોડ વાહનો ઝડપાયા

ProudOfGujarat

ભરૂચ નજીકના રાસાયણિક એકમો 70,000 હેક્ટર પરના વૃક્ષો સહિત ઊભા પાકનો નાશ કરી રહ્યા છે : 50,000 ખેડૂતો બેરોજગાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!