Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઇંગ્લીશ દારૂ ની ૩૭૨ બોટલ ભરેલ સ્કોર્પીયો કાર સાથે એક ઇસમ ને જડપી કુલ કી.રૂ.૫,૧૧,૬૦૦/- નો મુદામાલ કબ્જે કરતી વરતેજ પોલીસ.

Share

કિશન સોલંકી (ભાવનગર)

Advertisement

મ્હે.પો.અધિ.શ્રી પી.એલ.માલ સાહેબ. તથા નાયબ પો.અધિ.શ્રી એમ.એચ.ઠાકર સાહેબ ની સુચના અને માર્ગદર્શન મુજબ વરતેજ પો.સ્ટે.પો.સબ.ઇન્સ.આર.પી.ચુડાસમા તથા સ્ટાફ દ્વારા પેટ્રોલીંગ દરમિયાન પો.કોન્સ.રાજેન્દ્રસિહ સરવૈયા તથા પો.કોન્સ વિસ્વરાજસિહ વાધેલા ને મળેલ સંયુકત બાતમી આધારે સ્કોર્પીયો કાર રજી.નંબર જી.જે.૧.એચ.એમ.૧૦૩ માંથી અલગ અલગ કંપની ની ૭૫૦ એમ.એલ માપ ની ઇંગ્લીશ દારૂ ની બોટલો નંગ ૩૭૨ કી.રૂ.૧,૧૧,૬૦૦/- તથા સ્કોર્પીયો કાર રજી.નં.જી.જે.૧.એચ.એમ.૧૦૩ ની કી.રૂ.૪,૦૦,૦૦૦/- ગણી કુલ કી.રૂ.૫,૧૧,૬૦૦/- ના મુદામાલ સાથે આરોપી જયેશભાઇ વલ્લભભાઇ રાઠોડ જાતે-કોળી ઉવ.૨૮ ધંધો.ડ્રાઇવિંગ રહે.દેસાઇનગર ઝવેરભાઇની વાડી શેરી.નં.૩ ભાવનગર વાળા ને પકડવામા સફળતા મળેલ ધોરણસર ગુનો રજી કરી આગળ ની તપાસ હાથ ધરેલ છે. આ કામગીરી મા એ.એસ.આઇ.એન.બી.જાડેજા તથા રાયટર મનુભાઇ દીહોરા તથા પ્રુથ્વીરાજસિહ રાયજાદા તથા મુકેશભાઇ ડોડીયા તા સર્વેલન્સ સ્કોડ પો.કોન્સ.હરપાલસિહ રાણા તથા પદુભા ગોહીલ તથા નરન્દ્રસિહ ગોહીલ તથા દેવેન્દ્રસિહ જાડેજા તથા કીરીટભાઇ સોરઠીયા તથા ડ્રા.પો.કોન્સ મુકેશસિહ ઝાલા જોડાયા હતા.


Share

Related posts

બોલિવૂડના ખ્યાતનામ સિંગર બપ્પી લહેરીની વડોદરા સાથેની જૂની યાદો તાજી કરતા કમલેશ પરમાર.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના જેસપોર ગામના યુવકનું ઉંડી નજીક અકસ્માતમાં મોત

ProudOfGujarat

રાજપીપળા પાલિકાનાં વાયરમેન સુરક્ષા સાધન વિના કામ કરતા હતા ત્યારે થાંભલા પરથી નીચે પટકાતા ગંભીર ઇજા પહોંચી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!