Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભાવનગર જીલ્લાની ઉમરાળા તાલુકા પંચાયત માં કોગ્રેસ યથાવત

Share

કિશન સોલંકી (ભાવનગર)
ભાવનગર જીલ્લાની ઉમરાળા તાલુકા પંચાયત માં કોગ્રેસ યથાવત

ભાવનગર જિલ્લાની ઉમરાળા તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ ની ચૂંટણી યોજાયેલી મુખ્ય બન્ને પક્ષ કૉંગ્રેસ ભાજપ દ્વારા ઉમેદવારી કરવામાં આવેલ ઉમરાળા તાલુકા પંચાયત માં કૉંગ્રેસ પાટી સતા પર યથાવત કૉંગ્રેસ પક્ષ તરફથી પ્રમુખ પદ માટે વસતબેન ઘનશ્યામભાઈ ખેરાળા 9 વોટથી વિજેતા જાહેર ઉપપ્રમુખ માટે ધનજીભાઈ બેચરભાઈ મોતીસરિયા 9 વોટથી વિજેતા જાહેર ઉમરાળામાં કૉંગ્રેસ પક્ષ સતા જાળવી રાખવામાં સફળ રહીયો

Advertisement

Share

Related posts

વડોદરા શહેરમાં હત્યામાં પકડાયેલાં આરોપીઓએ કહ્યું ‘અમે દાદા નથી, ગાય છીએ’…

ProudOfGujarat

ભરૂચ નર્મદા જિલ્લાના રાજકારણમાં વધુ એક નવો રાજકીય વળાંક.

ProudOfGujarat

ડીસામાં પ્રતિબંધિત ચાઇના દોરી સાથે બે શખ્સો ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!