Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

ભાવનગર-તળાજામાં યુવાનની રાત્રિના સમયે અજાણ્યા શખ્સોએ કરી હત્યા..પોલીસે વધુ તપાસ હાથધરી…..

Share

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભાવનગરના તળાજામાં યુવાનની હત્યા કરાઇ હોવાનું સામે આવ્યું છે..રાત્રિના સમયે અજાણ્યા શખ્સોએ છરીના ઘા મારી રાજુગીરી ગોસ્વામી નામ ના યુવાનની હત્યા કરી હતી..હાલ સમગ્ર મામલે તળાજા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે…તેમજ મૃતકની લાશને પીએમ માટે ભાવનગર ખસેડાઈ હોવાનું જાણવા મળ્યું છે….

 

Advertisement


Share

Related posts

ઝઘડિયા તાલુકાનાં માલજીપુરા નજીક બાઇક સવાર ઇસમનું કારની અડફેટે મોત.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં આચારસંહિતાની અમલીકરણની શરૂઆત.

ProudOfGujarat

આમોદ ખાતે ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત.એકને ગંભીર ઇજા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!