Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભાવનગર ફોરલેન રોડનું ખાતમહુર્ત કરતા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને સીએમ વિજય રૂપાણીએ કર્યું ખાતમહુર્ત….

Share

ભાવનગર-ફોરલેન રોડનું ખાતમહુર્ત કરતા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને સીએમ વિજય રૂપાણીએ ઉપસ્થિત રહી ખાતમહુર્ત કર્યું હતું….તેમજ જીતુ વાઘાણી સહિત નેતાઓ ખાતમહુર્તમાં ઉપસ્થિત રહ્યા હતા ..820 કરોડના ખર્ચે આરસીસી રોડ ભાવનગરથી અધેલાઈ સુધી બનશે જે લાખ્ખો કરોડો લોકો માટે આશીર્વાદ રૂપી બનશે….!!!

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : આમલાખાડી પર રેલવે કોરિડોર દ્વારા પાઇપો નાખી બનાવવામાં આવેલ હંગામી રસ્તો દૂર કરવા પ્રજાની માંગ

ProudOfGujarat

રાષ્ટ્રીય પરશુરામ સેના દ્વારા જિલ્લામાં મહિલા સંગઠનની નિમણૂંક

ProudOfGujarat

ભરૂચ અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 નજીક ટેમ્પોનું શીર્ષાસન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!