Proud of Gujarat
GujaratFeaturedINDIA

આરએએફ બટાલીયન દ્વારા ડેમોન્સ્ટ્રેશન યોજાયું.

Share

કિશન સોલંકી (ભાવનગર)
ભાવનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આરએએફ ની બટાલીયન દ્વારા સ્પેશ્યલ ઈક્વીપમેન્ટ અંગે વિવિધ પ્રકારની સમજ તેમજ ડેમોન્સ્ટ્રેશન કરી બતાવવામાં આવેલ જે જીલ્લા પોલીસ કર્મચારીઓ માટે પોતાની ફરજ દરમ્યાન ખુબ જ ઉપયોગી નીવડે તે પ્રકારની હોય આયોજન કરાયું હતું.આ ઈક્વીપમેન્ટ જાણકારી ૧૨૫ પોલીસ કર્મચારીઓએ મેળવી હતી.

Advertisement

Share

Related posts

ડેડીયાપાડાની બારોટ વિદ્યાલયમાં વર્ગખંડોમાં પાણી ભરાતા શિક્ષણકાર્ય અટક્યુ.

ProudOfGujarat

નિનાઇ ધોધ ખાતે ડૂબી ગયેલાં બે યુવાનોની શોધ ખોળ હજુ ચાલુ…

ProudOfGujarat

વડોદરા સુગરના સભાસદોના ત્રણ દિવસના પ્રતિક ઉપવાસનો આરંભ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!