Proud of Gujarat
GujaratFeaturedINDIA

સગીરાના અપહરણના ગુન્હામાં ભાગતા ફરતા આરોપીને ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ

Share

 

ભાવનગર જીલ્લાના ગંભીર ગુન્હાઓમાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા માટે પોલીસ અધિક્ષકશ્રી પી.એમ.માલ સાહેબે ભાવનગર જીલ્લાના પોલીસ અધિકારીઓને ખાસ સુચના આપેલ જે સુચના અન્વયે એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી ડી.ડી.પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. હિતેષભાઇ મેર ની બાતમી આધારે ઘોઘા પોલીસ સ્ટેશનના ફર્સ્ટ ગુ.ર.નંબર ૨૪/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૩૬૩, ૩૬૬ મુજબના સગીરાના અપહરણના ગુન્હામાં ભાગતા ફરતા આરોપી વિક્રમભાઇ જીવાભાઇ ચૌહાણ ઉ.વ.૨૩ રહેવાસી મુળ ગામ ઘોઘા જી.ભાવનગર, હાલ ખોખરી (ઘનશ્યામગઢ) તા.પડધરી જી.રાજકોટ વાળાને ખોખરી (ઘનશ્યામગઢ) ગામ ખાતેથી ઝડપી પાડી જરૂરી કાર્યવાહી કરી ઘોઘા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.

Advertisement

આ કામગીરીમાં એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી ડી.ડી.પરમાર સાહેબ તથા હેડ કોન્સ. હિતેષભાઇ મેર તથા પોલીસ કોન્સ. નિતીનભાઇ ખટાણા તથા બાવકુદાન ગઢવી જોડાયા હતા.


Share

Related posts

ભરૂચનાં લુવારા ગામ ખાતે નવીનગરી વિસ્તારમાંથી જુગારધામ ઝડપાયું, હજારોના મુદ્દામાલ સાથે 7 ની ધરપકડ

ProudOfGujarat

ભરૂચ : પાયા વિહોણી જગ્યા સંદર્ભે કંથારિયા ગ્રામ પંચાયતના માજી સરપંચ ઐયુબ આદમ શેઠે નોંઘાવેલ ફરિયાદ રદ કરવા કલેકટરને આવેદન પાઠવ્યું.

ProudOfGujarat

વડોદરા : ક્રાંતિ દિવસની ઉજવણીના ભાગરૂપે કોંગ્રેસ દ્વારા તિરંગા યાત્રા યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!