કિશન સોલંકી (ભાવનગર)
Advertisement
પાલિતાણા તાલુકાના વિરપુર ગામે છેલ્લા પાંચ દિવસ થી વિધાર્થીઓ શિક્ષણ વિહોણા છે ત્યારે વિરપુર પ્રાથમિક શાળા અંતર્ગત વિરપુર ગામના 100 થી 150 લોકો દ્વ્રારા વારંવાર લેખિત અને મોખિક રજુવાત તાલુકા ક્લેક્ટર ,તાલુકા વિકાસ અધિકારી,તાલુકા શિક્ષણ અધિકારી,તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી, ઓને આવેદન આપી રજુવાત કરવામાં આવી પણ હજી સુધી કોય કાયવાહી કરવામાં આવી નથી. ત્યારે વિરપુર ગામ ના લોકો ને પૂછતાં જણાવ્યુ કે જો પાંચ દિવસ માં કોઈ કર્યાવાહી નહી કરવામાં આવે તો અમે ગામના લોકો શાળાને તાળા બંધી કરીશું