Proud of Gujarat
GujaratFeaturedINDIA

સેદરડા અને કોટામુઈ વચ્ચેનો પુલ ધરાશાયી.

Share

કિશન સોલંકી (ભાવનગર)
ગઈકાલે તળાજા – મહુવા પંથકમાં પડેલા ભારે વરસાદ અને જેસરમાં પડેલા નવ ઈચ વરસાદના કારણે નદિઓ ગાડીતુર બની હતી.સેદરડા અને કોટામોઈ વચ્ચે આવેલો પુલ આ પાણીના પ્રવાહમાં તુટી જવા પામ્યો હતો.જેના કારણે સેદરડા અને કોટામોઈ વચ્ચેનો સંપર્ક તુટી જવા પામ્યો છે.

Advertisement

Share

Related posts

ડાકોરમાં રખડતા પશુએ અડફેટે લેતાં ૧૫ લોકો ઇજાગ્રસ્ત

ProudOfGujarat

એલએન્ડટી ફાઇનાન્સ હોલ્ડિંગ્સ લિમિટેડ લક્ષ્ય 2026 તરફના તેના ધ્યેય અંતર્ગત સમય કરતાં પહેલા 75% નો રિટેલ લોનપોર્ટફોલિયો હાંસલ કર્યો

ProudOfGujarat

પંચમહાલ જીલ્લામાં ઓરી-રૂબેલા રસીકરણ અભિયાનમાં ૨.૬૧ લાખ બાળકોને આવરી લેવાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!