કિશન સોલંકી (ભાવનગર)
ગઈકાલે બપોર બાદ જેસર પંથકમાં પડેલા નવ ઈચ વરસાદના કારણે ભારે નુકસાનની થવા પામી છે.ભારે વરસાદના પગલે જેસરના ફુલવાડી વિસ્તારમાં આજે એક મકાન ધરાશાયી થતા પરિવાર ઉપર આફટ આવી પડી છે.પરિવાર ધરવિહોણુ બની જતા મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યું છે.આમ જેસર ખાતેછ થી સાત જેટલાં મકાનો ધરાશાઈ થવા પામ્યા છે
Advertisement