Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભાવનગર શહેરમાં આજે અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની ૩૩ મી રથયાત્રા નીકળી.

Share

કિશન સોલંકી (ભાવનગર)
ભાવનગર શહેરમાં આજે અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા પરંપરાગત રીતે ૩૩ મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળી હતી.ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સવારે ભગવાનેશ્વર મંદિર,સુભાષનગર ખાતેથી પુજન વિધિ કરવામાં આવી હતી.જેમાં રાજકીય આગેવાનો,સંતો – મહંતો તેમજ ભાવનગરના મહારાજા વિજયરાજસિહજી તથા યુવરાજ જયવિરરાજસિહજીની ઉપસ્થિતમાં રથયાત્રાનુ પ્રસ્થાન કરાવાયુ હતુ.

Advertisement

Share

Related posts

નડિયાદમાં કાપડના વેપારીએ એપ્લીકેશનમાં અલગ અલગ ટાસ્કાના બહાને રૂપિયા ૨૧.૨૯ લાખ ગુમાવ્યા

ProudOfGujarat

ગુજરાત પોલીસ જાસૂસી કાંડ બે કોન્સ્ટેબલોને ભારે પડ્યો, બુટલેગરો માટેની નોકરી આખરે જેલના સળિયા સુધી લઈ પહોંચી

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં નિકોરા ગામે એક જ રાત્રે ત્રણ મોટરસાયકલની ઉઠાંતરી નબીપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!