કિશન સોલંકી ( ભાવનગર )
ભાવનગર શહેર – જીલ્લામાં બે દિવસથી વરસાદી વાતાવરણ બંધાયુ છે.પરંતુ ભાવનગર શહેરમાં હળવા ઝાપટા પડી રહ્યા છે. જ્યારે આજે તળાજા,મહુવા અને જેસરમાં મેઘરાજા મન મુકીને વરસ્યા હતા.તળાવમાં ૧૦૦ મી.મી.,મહુવામાં ૬૨ મી.મી., જેસરમાં ૭૩ મી.મી.,વરસાદ પડ્યો હતો.જ્યારે ભાવનગરમાં ૨ મી.મી.,વલભીપુરમાં ૬ મી.મી.,પાલીતાણામાં ૨ મી.મી.,ગારીયાધારમાં ૫ મી.મી., ઉમરાળામાં ૨ મી.મી. વરસાદ નોધાયો હતો.
Advertisement