Proud of Gujarat
GujaratFeaturedINDIA

મોતીતળાવ વિસ્તારમાં રહેતી પરિણીતાએ ગળાફાંસો ખાઈ કરી આત્મહત્યા.

Share

કિશન સોલંકી (ભાવનગર)

ભાવનગર શહેરના કુભારવાડા મોતી તળાઊ વિસ્તારમાં રહેતી મહેજબીન આરીફભાઈ સૈયદ ઉ.૨૦ નામની પરણીતાએ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી મળતી માહિતી મુજબ મહિલાના લગ્ન એક વર્ષ પહેલા થયાં હતાં અને મૃતક મહિલાના પતિ અલંગમાં મજુરી કામ કરે છે.આત્મહત્યાનુ કારણ હજી સુધી જાણવા મળેલ નથી આ સમગ્ર બનાવની પોલીસે વધુ તપાસ હાથ ધરી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાંથી શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી

ProudOfGujarat

માંગરોળ : વેરાકુઈ ગામે ઘરમાં પૂજા પાઠ માટે પ્રગટાવેલો દીવો ઉંદર ખેંચી જતા ઘરમાં આગ લાગી.

ProudOfGujarat

રાજ્યમાં યોજાયેલ ત્રિદિવસીય પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ૩૦ હજાર જેટલી શાળાઓને આવરી લેવાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!