Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભાવનગર જીલ્લાના ભાજપના પુર્વ ધારાસભ્ય ડૉ.કનુભાઈ કળસરીયા કોગ્રેસમાં જોડાયા.

Share

કિશન સોલંકી (ભાવનગર)

ભાવનગર જીલ્લાના મહુવાના ભાજપના પુર્વ ધારાસભ્ય ડૉ.કનુભાઈ કળસરીયા વિધિવત કોગ્રેસમાં જોડાયાં છે.છેલ્લા ઘણાં દિવસથી અટકળો ચાલું હતું.ત્યારે આજે સત્તાવાર રીતે કોગ્રેસેમાં જોડાયાના સમાચાર પ્રાપ્ત થાય છે.

Advertisement

ભાવનગરના મહુવાના ભાજપના પુર્વ ધારાસભ્ય જે ભાજપ છોડી આપ પાર્ટીમાં જોડાયા હતાં.આપ પાર્ટીમાં પણ નિષ્ક્રિય હતા બાદમાં સદ્ ભાવના પાર્ટી શરૂ કરી હતી.ત્યારે છેલ્લા ઘણાં દિવસથી કોગ્રેસેમાં જોડાવાની અટકળો શરૂ થઈ હતી ત્યારે દિલ્હી ખાતે રાહુલ ગાંધી સાથે મુલાકાત બાદ ડૉ.કનુભાઈ કળસરીયા વિધીવત કોગ્રેસમાં જોડાયા છે.રાહુલ ગાંધીના ભાવનગર જીલ્લાના પ્રવાસ પહેલા જ મહુવા પંથકના સેવાભાવી તબીબ અને ગ્રામજનોમાં સારી ચાહના ધરાવનાર ડૉ.કનુભાઈ કોગ્રેસેમાં જોડાતા કોગ્રેસ જીલ્લામાં વધારે મજબૂત બનશે.


Share

Related posts

ભરૂચનાં મુલદ બોરિદ્રા ગામનાં ખેતરમાંથી અજાણ્યા યુવકની લાશ મળતા ચકચાર.

ProudOfGujarat

વિશ્વના ટોપ 10 માં ગૌતમ અદાણી, સંપત્તિમાં એક જ દિવસમાં 19,000 કરોડનો વધારો.

ProudOfGujarat

પાનોલી જીઆઇડીસીમાં આવેલા શેડમાં શંકાસ્પદ કેમિકલ જથ્થાની જીપીસીબીએ તપાસ હાથ ધરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!