Proud of Gujarat
GujaratFeaturedINDIA

ચમારડી નજીક કાળુભાર નદીના નાળામા ટ્રક પલ્ટી મારી જતાં ડ્રાઈવરનું મોત નિપજ્યું.

Share

કિશન સોલંકી (ભાવનગર)


ભાવનગર – વલભીપુર રોડ ઉપર આવેલ ચમારડી ગામ નજીક કાળુભાર નદીના પુલમાં રેતી ભરીને આવી રહેલ ટ્રક ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમવી દેતાં ટ્રક નાળામા ગુલાટી મારી ગયો હતો.જેમાં ટ્રક ડ્રાઈવર દિનેશભાઈ ચાવડાનું ઘટના સ્થળેજ મોત નિપજ્યું હતું.આ અકસ્માતની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યા હતો.

Advertisement

Share

Related posts

માંગરોળ : આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત એસ.આર.પી.કેમ્પ વાવ દ્વારા સ્વચ્છતા અભિયાન વ્યસન મુક્તિ બાબતે લોક જન જાગૃતિ રેલી યોજાઇ.

ProudOfGujarat

ભરૂચ નગરનાં ગડરિયાવાડ વિસ્તારમાં ગતરોજ રાત્રીનાં સમયે જર્જરિત મકાન ધરાશાઈ થતા અફરાતફરીનું વાતાવરણ ફેલાઈ ગયું હતું.

ProudOfGujarat

રાજપીપળાની તમામ મસ્જિદ ભારત સરકાર અને ગુજરાત સરકારના જાહેર કરેલ ગાઈડ લાઇન મુજબ અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે મસ્જિદમાં નમાજ પડવાની ચાલુ કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!