Proud of Gujarat
GujaratFeaturedINDIA

પીથલપુરગામે વાડીમાં કામ કરતા બે યુવાનો ઉપર દિપડાનો હુમલો.

Share

કિશન સોલંકી (ભાવનગર)
તળાજા તાલુકાના પીથલપુર ગામે આવેલ હિતુભા તખુભાની વાડીમાં મજુર કામ કરતાં બે યુવાનો કિશોર નરવણભાઈ ભીલ તથા અલ્પેશ ભાણાભાઈ દેવીપૂજક ઉપર દિપડાએ હુમલો કરતાં બન્ને યુવાનોને ઈજાગ્રસ્ત હાલતે તળાજા રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનાની ફોરેસ્ટ વિભાગ ને જાણ કરતાં ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ અને સ્ટાફના માણસો બનાવ સ્થળે દોડી આવ્યા હતા.

Advertisement

Share

Related posts

વાંકલ : માંગરોળના કોસાડી ગામેથી એસ.ઓ.જી.ની ટીમ અને માંગરોળ પોલીસે 80 કિલો ગૌ માંસ ઝડપી પાડયું.

ProudOfGujarat

લાલગેટ પોલીસ સ્ટેશન સુરત શહેરના ગુનામા નાસતો ફરતો આરોપી અંકલેશ્વરથી ઝડપાયો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા સરકારી સંઘ ના ઉપક્રમે સહકાર સપ્તાહની ઉજવણી કરવામા આવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!