Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભાવનગર જીલ્લાના ગારીયાધાર, મહુવા,ઘોઘા,પાલીતાણા તાલુકામાં બીજા દિવસે વરસાદ જામ્યો

Share

કિશન સોલંકી  ( ભાવનગર )



ભાવનગર ના ગારીયાધાર,મહુવા,ધોઘા,પાલીતાણા તાલુકામાં બીજા દિવસે વરસાદ જોવા મળ્યો હતો જ્યાં બપોર ના સમયે અચાનક વાદળ છાયા વાતાવરણ બાદ મેઘરાજા એ અચાનક એન્ટ્રી કરતા સમગ્ર ગારીયાધાર,મહુવા,ઘોઘા,પાલીતાણા માં ઠંકડ પ્રસરી હતી.તો બીજી તરફ વરસાદી માહોલ ને વધાવતા કેટલાક લોકો પણ જોવા મળ્યા હતા.સાથે જ નાના બાળકો પણ વરસાદી માહોલ નો આનંદ ઉઠાવતા નજરે પડ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ : નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અંતર્ગત સ્કિલ સંવાદ યોજાયો.

ProudOfGujarat

હિટ એન્ડ રન -ભરૂચ ના શ્રવણ ચોકડી વિસ્તાર માં કાર ચાલકે મોપેડ ને રીપેરીંગ અર્થે લઈ જતા યુવાનો ને લીધા અડફેટે, ઘટના માં એક નું મોત

ProudOfGujarat

અમદાવાદમાં ACB એ 50 હજારની લાંચ લેતા બે કોન્સ્ટેબલને ઝડપ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!