Proud of Gujarat
GujaratFeaturedINDIA

મહુવાના ખારી વાધવદડાગામ પાસે આવેલ પુલનીચે થી દીપડાનો મ્રુતદેહ મળી આવ્યો.

Share

કિશન સોલંકી (ભાવનગર)

ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના ખારી વાઘવદડાગામ પાસે આવેલ પુલનીચેથી કોહવાઈ ગયેલી હાલતમાં દિપડાનો મ્રુતદેહ મળી આવ્યો હતો. આ બનાવની જાણ થતાં ફોરેસ્ટ  વિભાગ ના અધિકારીઓ સહિત નો કાફલો ઘટના સ્થળે પોહચી તપાસ હાથ ધરી હતી ફોરેસ્ટ વિભાગ ની ટીમ દ્વારા મ્રુત દિપડાને પી.એમ માટે જેસર રાણીગાર લઈ જવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

સીંગ-કપાસિયા તેલના ભાવ આસમાને, ડબ્બાનો ભાવ 2500 ને પાર.

ProudOfGujarat

મોંઘવારી સામે કેરાલાના યુવાનનો અનોખો વિરોધ : કેરાલાથી સાયકલ પર સવાર થઈ દિલ્હી સંસદ ભવન સુધી પહોંચી પડઘો પાડશે.

ProudOfGujarat

વડોદરા શહેર પોલીસ તંત્રએ લોકોને માસ્ક આપી કોવિડની સમજણ આપી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!