Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભાવનગર એસ.પી.દ્વારા એસ.પી.ઓફીસ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાય.

Share

કિશન સોલંકી ( ભાવનગર )

હાલ માં છોકરા ઉપાડી જતી ટોળકી ની અફવા થી માહિતગાર કરવા ભાવનગર એસ.પી.દ્વારા એસ.પી.ઓફીસ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાય.હાલ માં રાજ્ય ભરમાં છોકરા ઉપાડી જવાની ટોળકીની અફવા અને વિડીયો સોશ્યલ મીડિયામાં આવતા લોકોના ટોળા એ જે છોકરા ઉપાડી જવાની ગેન્ગ ના સભ્ય સમજી બે વ્યક્તિ ને ઢોર મારવામાં આવેલ જેમાં પોલીસ ને મળતી માહિતી મુજબ આ બે વ્યક્તિ ભીક્ષુક અને મંદબુદ્ધિની જાણવા મળેલ તો આવા સોશ્યલ મીડિયા માં ચાલતા ખોટા મેસેજ પર કોઈએ ધ્યાન આપવું નહિ અને આવુ કંઈ જાણવા મળે તો પોલીસને જાણ કરવી અને આવા ખોટા મેસેજ અથવા વીડિયો વાયરલ કરવા વાળા ઉપર સાયબર સેલ તરફ થી કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

Advertisement

Share

Related posts

નર્મદા નહેર નિગમના પાપે ભરૂચની 2 લાખ પ્રજાને ભર ઉનાળે ચૈત્રી નવરાત્રી અને રમઝાન ટાણે જ પાણી માટે તરસવાનો વારો…

ProudOfGujarat

હવેથી પ્રવાસીઓ જૂનાગઢના ગીરજંગલમાં પણ 16 ઓકટોબરથી સિંહ દર્શન કરી શકશે..

ProudOfGujarat

માંગરોળ પોલીસ સ્ટેશન ના પી.એસ.આઈ પી.એચ.નાયીનો વિદાય સમારંભ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!