Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભાવનગર જિલ્લાના જેસર અને તળાજા તાલુકા માં કડાકા ભડાકા સાથે વરસાદ

Share

કિશન સોલંકી (ભાવનગર)
ભાવનગર જિલ્લા ના જેસર અને તળાજા તાલુકા મા તેમજ આજુબાજુ ના વિસ્તારો મા વીજળી ના કડાકા સાથે વરસાદ શરૂ જેસર ના રાણપરડા ચોક તેમજ આજુબાજુ ના ગામડાંઓ મા વરસાદ ખાબક્યો.
લોકો માટે રાહત ના સમાચાર આજ રોજ ભાવનગર ના જેસર અને તળાજા તાલુકાના ખાતે વરસાદ જોવા મળ્યા હતા.જ્યાં બપોર ના સમયે અચાનક વાદળ છાયા વાતાવરણ બાદ મેઘરાજા એ અચાનક એન્ટ્રી કરતા સમગ્ર જેસર અને તળાજા પંથકમાં માં ઠંકડ પ્રસરી હતી.
તો બીજી તરફ વરસાદી માહોલ ને વધાવતા કેટલાક લોકો પણ જોવા મળ્યા હતા.સાથે જ નાના બાળકો પણ વરસાદી માહોલ નો આનંદ ઉઠાવતા નજરે પડ્યા હતા.

Advertisement

Share

Related posts

ડેડીયાપાડા તાલુકા માં મેઘમહેર યથાવત મોહન નદીમાં બળદ તણાતાં મોત નિપજ્યું,એક ભેંસ ને બચાવી લેવાઈ

ProudOfGujarat

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

વડોદરા : કરજણ જલારામ નગરના ગિરધર નગરમાં સપ્તેશ્વર મહાદેવ મંદિર ખાતે લઘુરૂદ્ર અભિષેકનું આયોજન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!