Proud of Gujarat
GujaratFeaturedINDIA

આજ રોજ ભાવનગર જિલ્લાનાં તળાજા તાલુકામાં એસ.ટી ડેપો નુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

Share

કિશન સોલંકી (ભાવનગર)

ભાવનગર જિલ્લાનાં તળાજા તાલુકામાં એસ.ટી ડેપો નુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રમત – ગમત યુવા સાસ્કુતિક મંત્રી ઈશ્વરસિંહ પટેલ ના વરદહસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું.તળાજા નવો ડેપો ૨.૧૨ કરોડ ના ખર્ચે નવો બનાવવામાં આવ્યો છે. મુખ્ય મહેમાન ઈશ્વરસિંહ પટેલ,તળાજાના ધારાસભ્ય કનુભાઈ બારૈયા,નગરપાલિકા પ્રમુખશ્રી,જીલ્લા પંચાયત પ્રમુખ શ્રી,તળાજા તાલુકા પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચમાં આજરોજ વધુ 34 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 2158 થઈ.

ProudOfGujarat

ભરૂચમાં જિલ્લા કક્ષાનો ૯ મો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ ડાયટ યોજાયો

ProudOfGujarat

કરજણના જુના બજાર બ્રિજ પર બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા એકનું કરૂણ મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!