Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભાવનગર જીલ્લા કોગ્રેસ પ્રમુખ તરિકે નવા નિમાયેલા પાલીતાણા ના માજી ધારાસભ્ય શ્રી પ્રવિણભાઈ રાઠોડ નો સન્માન સમારોહ યોજાયો.

Share

કિશન સોલંકી (ભાવનગર)

ભાવનગર જિલ્લા કોગ્રેસે પ્રમુખ તરીકે  નવા નિમાયેલા પાલીતાણા ના માજી ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ રાઠોડ નૂ સંન્માન સંમારંભ યોજાયો હતો તેમા ગૂજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી હાજી હયાતખાન બલોચ,પૂર્વ નગરપતિ પ્રવિણભાઈ ગઢવી,કીરીટભાઈ ગોહિલ,તાલુકા પ્રમુખ પ્રેમજીભાઈ ભીલ,શહેર કોગ્રેસ સમિતિના પ્રમુખ ડાયાભાઈ ચોસલા,પાલીતાણા શહેર કોગ્રેસ સમિતિ ના પ્રવક્તા અબ્બાસ એ માંકડા,યુથ કોગ્રેસ ના પ્રમુખ જીતેન્દ્રસિંહ બી ગોહિલ,આઈ ટી સેલ ના પ્રમુખ સફીશા પઠાણ, ઉપ પ્રમુખ શબ્બીર પઠાણ,એન એસ યૂ આઈ આ પ્રમુખ અરષમાનખાન બલોચ,નગરસેવકો તાલુકા પંચાયત ના ચૂટાયેલા સભ્યો તેમજ કોગ્રેસ પક્ષ ના સૌ કાયકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ને કોગ્રેસ ના કાયકરો એ જીલ્લા પ્રમુખ ને પુષ્પ ગૂછ શાલ ને ફૂલ હાર થી વધાવી લીધા હતા ને  સૌ કાયકરો ખૂબ ઉત્સાહ ભેર જીલ્લા પ્રમુખ નૂ સંન્માન કર્યું હતુ.

Advertisement

Share

Related posts

પાલેજ એસ.કે નગરમાંથી ૩૭૫૦૦ નો ડમણિયો દારૂ ઝડપાયો.

ProudOfGujarat

ભારતીય વિદ્યા ભવન્સ નાની નરોલીમાં વર્ચ્યુઅલ માનસિક સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજયો.

ProudOfGujarat

નડિયાદમાં મહેશ્વરી સમાજ દ્વારા ફાગ ઉત્સવ ઉજવાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!