Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભાવનગર જીલ્લામાં માં સવારથી વાદળ છાયા વાતાવરણ જોવા મળ્યું હતુ.વરસાદ થતા ભાવનગર જિલ્લામાં ઠંડક પ્રસરી….

Share

 

(કિશન સોલંકી)ભાવનગર જિલ્લામાં ભાવનગર,પાલીતાણા,સિહોર,ગારીયાધાર સહિત સવારથી જ  વરસાદી માહોલ જામ્યો વરસાદ સરુ લોકોને ગરમીથી મળી રાહત
ઉનાળા ની કાળઝાળ ગરમી વચ્ચે લોકો માટે રાહત ના સમાચાર આજ રોજ ભાવનગર સહિત પાલીતાણા, સિહોર,ગારીયાધાર માં વરસાદ જોવા મળ્યો હતા..જ્યાં સવારથી જ વાદળજાયુ વાતાવરણ જોવા મળ્યું હતુ. વાદળ છાયા વાતાવરણ બાદ મેઘરાજા એ અચાનક એન્ટ્રી કરતા ભાવનગર, પાલીતાણા, સિહોર ,ગારીયાધાર માં ઠંકડ પ્રસરી હતી …
તો બીજી તરફ વરસાદી માહોલ ને વધાવતા કેટલાક લોકો પણ જોવા મળ્યા હતા..સાથે જ નાના બાળકો પણ વરસાદી માહોલ નો આનંદ ઉઠાવતા નજરે પડ્યા હતા …

Advertisement

Share

Related posts

નેત્રંગ વનવિભાગ કચેરી ખાતે ૯૦ દિવસથી વધારે સમયથી ઘાયલ કપિરાજની સારવાર ચાલી રહી છે.

ProudOfGujarat

નવસારી ના કુરેલ ગામે પંદરમો દીપડો પકડાયો…

ProudOfGujarat

અંકલેશ્વર શહેર તેમજ જીઆઇડીસી એસ.ટી. ડેપોમાં ગંદકીના સામ્રાજ્યથી મુસાફરો પરેશાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!