Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભાવનગર ના ઘોઘા તાલુકા ના કણકોટ ગામમાં ઢોર માર મારી યુવાનની કરી હત્યા

Share

કિશન સોલંકી (ભાવનગર)

ભાવનગર જીલ્લાના ઘોઘા તાલુકાના કણકોટ ગામે એક મુસ્લિમ યુવાનની હત્યા કરી દેવામાં આવી યુવાન કણકોટ ગામેપાસે સાપરા ગામનો રહેવાસી અને આ યુવાનની બપોરના સમય દરમિયાન કોઇ કારણો સર મુઠમાર મારવામાં આવેલ હતો તેવુ પ્રાથમિક તારણ દર્શાવાય રહ્યું છે અને મરણ જનાર યુવાન સબિર અંનવરભાઈ મોવર હોવાનું જાણવા મળેલ હતુ હાલ લાશ ને પી.એમ અર્થ ભાવનગર સર.ટી હોસ્પિટલ લાવવા માં આવેલ જ્યાં ડિવાય.એસ.પી સહિત નો કાફલો દોડી ગયેલ અને આરોપી ને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવેલ

Advertisement

Share

Related posts

વાગરા તાલુકાના સુવા ગામે ૧૫ મહિનાની બાળકી પર થયેલ બળાત્કાર અંગે શ્રી સમસ્ત ભરૂચ જિલ્લા ક્ષત્રિય(રાજપૂત) સમાજ દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું.

ProudOfGujarat

નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ ને પગલે જનજીવન પર અસર

ProudOfGujarat

રાજપીપળા : નર્મદા જિલ્લામાં ગ્રામ પંચાયતની ચુંટણીમાં ૮૧.૬૮ ટકા મતદાન નોંધાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!