Proud of Gujarat
GujaratFeaturedINDIA

પાલીતાણા તાલુકાના ઠાડચ ગામે સરકારી પડતર જમીન ઉપર ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતુ.

Share

કિશન સોલંકી (ભાવનગર)

ભાવનગર જીલ્લા વિકાસ અધિકારીની સુચનાથી પાલીતાણા તાલુકાના ઠાડચ ગામે સરકારી પડતર જમીન ઉપર કરાયેલ દબાણના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતુ.

ડિમોલેશનમાં પીઆઈ.,પીએસઆઇ,નાયબ કાર્યપાલક ઈજનેર,પાલીતાણા મામલતદાર,પાલીતાણા તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.જો કે માનવતાના ધોરણે તંત્ર દ્વારા ૧૦ લોકોને ચોમાસું પુર્ણ થતા જગ્યા ખાલી ટરી આપતા જણાવતા લોકોએ રાહત નો દમ લિધો હતો.

Advertisement

Share

Related posts

વિરમગામ તાલુકા મલ્ટી પરપઝ હેલ્થ સુપરવાઇઝર કે.એમ મકવાણાનો વિદાય સમારંભ યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વર : ગુજરાતમાં થયેલ લઠ્ઠાકાંડ મામલે યુવા કોંગ્રેસ દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન.

ProudOfGujarat

અંકલેશ્વર ખાતેના મોતાલી ગામે બે મકાનોમાં આગ લાગતા દોડધામ મચી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!