Proud of Gujarat
GujaratFeaturedINDIA

મહુવા તાલુકા પંચાયતમાં પ્રમુખ – ઉપ્રમુખની ટર્મ પુર્ણ થતા આજે પ્રમુખ અને ઉપ્રમુખ ચુટણી યોજાઈ

Share

કિશન સોલંકી (ભાવનગર)

મહુવા તાલુકા પંચાયતમાં પ્રમુખ –  ઉપ્રમુખની ટર્મ પુર્ણ થતા આજે પ્રમુખ અને ઉપ્રમુખ ચુટણી યોજાઈ હતી.જેમાં ભાજપે સત્તા જાળવી રાખી છે. મહુવા તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે દુલાભાઈ ભાલીયા તથા ઉપ્રમુખ તરિકે મધુભાઈ નાવડીયા ચુટાઈ આવ્યા છે.
સિહોર તાલુકા પંચાયતમાં પ્રમુખ –  ઉપ્રમુખની ટર્મ પુર્ણ થતા આજે પ્રમુખ અને ઉપ્રમુખ ચુટણી યોજાઈ હતી. તાલુકા પંચાયત ભાજપના પ્રમુખ બળવો કરી કોગ્રેસમાં જોડાયા હતા.આમ સિહોર તાલુકા પંચાયતની સત્તા ભાજપ પાસેથી કોગ્રેસે ઝુટવી લીધી હતી અને સત્તા કબ્જે કરી છે. પ્રમુખ પદે ઈલાબા ગોહિલ અને ઉપ્રમુખ પદે ગોકુળભાઈ આલ ચુટાઈ આવ્યા છે.

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા અભ્યારણ્યમાં નારુકોટ પાસેના જંગલ વિસ્તારમા આગ લાગી.

ProudOfGujarat

ગુજરાત વિઘાનસભાની ચૂંટણીમાં ભાજપ કોઇ પણ નેતાના સગાને ટીકિટ આપશે નહીં – સી.આર.પાટીલ.

ProudOfGujarat

અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ બ્લેક પિંક અને કાઈલી જેનરની મમ્મીને પછાડી, ઈન્સ્ટાગ્રામ પર 47.5 મિલિયન ફોલોઅર્સ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!