Proud of Gujarat
GujaratFeaturedINDIA

પાલીતાણા તાલુકા પંચાયતમાં પ્રમુખ – ઉપ્રમુખની ટર્મ પુર્ણ થતા આજે ચુટણી યોજાઈ હતી.

Share

કિશન સોલંકી (ભાવનગર)
જેમાં કોગ્રેસ માંથી ભાજપમાં આવેલા અને પ્રમુખ પદની દાવેદારી કરનાર ગોરધનભાઈ ગોટીનો વિજય થયો હતો અને પાલીતાણા તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લેરેયો હતો.તેમજ ઉપ્રમુખ તરીકે ગોપાલભાઈ વાઘેલા ચુટાઈ આવ્યા હતા.આમ પાલીતાણા તાલુકા પંચાયતની સત્તા કોગ્રેસ પાસેથી ભાજપે છીનવી લીધી છે

Advertisement

Share

Related posts

છડી મુબારકની પૂજા સાથે અમરનાથ યાત્રાનું સમાપન કરાયું

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં જંગલ સફારી પાર્કમાં દક્ષિણ અમેરિકાના અલ્પાકાએ આપ્યો બચ્ચાને જન્મ.

ProudOfGujarat

ઉમરપાડાનાં મોટી હલધરી ગામે યાહામોગી પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!