Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાહુલ ગાંધીના જન્મ દિવસે જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા વરતેજ ખાતે ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો..

Share

કિશન સોલંકી (ભાવનગર)
– કન્યા અને કુમાર શાળાના બાળકોને ૮૦૦ જેટલી કીટ અને સમૂર્તિચિન્હ આપીને સન્માનિત કરાયાં.
– કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના જન્મ દિવસ નિમિતે ભાવનગર જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા વરતેજ ખાતેની પ્રાથમિક શાળામાં ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો છે આજે સમગ્ર દેશભરમાં કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીની જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે આજે જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા વરતેજ ખાતે આવેલી કન્યા પ્રાથમિક શાળા ખાતે તેજસ્વી ઇનામો આપીને બાળકોને પ્રોહત્સાહીત કરીને સન્માનિત કરાયાં હતા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટય બાદ પ્રાર્થના મહેમાનોનું સ્વાગત અને જ્યારે બે સ્કૂલના ૮૦૦ જેટલી કીટ આપી ને  બાળકોને ઇનામરૂપે સન્માન સમૂર્તિ આપી પ્રોહત્સાહીત કરીને સન્માન કરીને અહીં અભ્યાસ કરતા બાળકો ને નવાઝવામાં આવ્યા હતા અહીં આગેવાન કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા..

Advertisement

Share

Related posts

વલણ ગામે ટી. કે. આઈડિઅલ ટ્રસ્ટ અને ક્લિનિક દ્વારા 6 ઠ્ઠો હિજામા કેમ્પ (કપિંગ થેરાપી) યોજાયો

ProudOfGujarat

પત્નિના આડાસબંધોની શંકાએ પુત્રની હત્યા કર્યા બાદ પિતાએ કુવામાં ઝંપલાવીને કરી આત્મહત્યા

ProudOfGujarat

અંકલેશ્વર ના જીતાલી ગામ ખાતે સ્ટાર લેક સિટીમાં જુગાર રમતા ચાર ઝરપાયા, લાખોનો મુદ્દામાલ કબ્જે કરાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!