Proud of Gujarat
GujaratFeaturedINDIA

પાલીતાણા કોગ્રેસમાં ભંગાણ: કોગ્રેસના ગોરધનભાઈ ગોટીએ ભાજપમાંથી પ્રમુખ પદની ઉમેદવાર નોધાવી

Share

કિશન સોલંકી (ભાવનગર)

પાલીતાણા તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની ચુંટણી યોજાનાર છે.પાલીતાણા તાલુકામાં કોગ્રેસની સત્તા હોય ભાજપ દ્વારા સત્તા કબ્જે કરવા એડીચોટીનું જોર લગાવાઈ રહ્યું છે ત્યારે કોગ્રેસને મોટો કટકો પડ્યો છે અને કોંગ્રેસને રામ રામ કરી પાલીતાણા તાલુકા પંચાયત ઉપપ્રમુખ ગોરધનભાઈ ગોટીએ ભાજપમાંથી પ્રમુખ તરિકે ફોર્મ ભરતા કોગ્રેસમા ભંગાણ સર્જાયુ છે.જ્યારે ઉપપ્રમુખ તરીકે ગોપાલભાઈ વાઘેલાએ ફોર્મ ભર્યું હોવાનું જાણવા મળેલ છે.

Advertisement

Share

Related posts

તારા વિના શ્યામ મને એકલડુ લાગે…

ProudOfGujarat

સાગબારા તાલુકામા 9 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની કોશિશની ફરિયાદ નોંધાઈ.

ProudOfGujarat

નેત્રંગમાં રોગી કલ્યાણ સમિતિએ ૫૦ લીટર સેનીટાઇઝર – પંપ ૧૦૮ એમ્બ્યુલન્સને આપ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!