ભાવનગર મનપાના દબાણ હટાવ સેલ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં નડતરરૂપ દબાણો દૂર કર્યા. શહેરના બોરતળાવ વિસ્તારમાં આવેલ મેધદૂત સોસાયટીમાં તંત્ર દ્વારા મળેલ અરજીના અનુસંધાને સોસાયટી દ્વારા નાખવામાં આવેલ ગેરકાયદેસર દરવાજાઓ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી તથા મોમીનવાડ વિસ્તારમાં દુકાન, ઓટલાઓ સહિતના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની પ્રક્રિયા હાથ કાર્યવાહી શરૂ કરાઈ છે. જેના ભાગરૂપે આજરોજ બોરતળાવ વિસ્તારમાં ધોબીઘાટ પાસે મેઘદુત સોસાયટીમાં દિવાલ ચણી લોખંડનો ગેટ ફિટ કરવામાં આવ્યો હતો.
તંત્રને મળેલી લેખિત ફરીયાદના અનુસંધાને દબાણ હટાવ સેલે જેસીબી સાથે દોડી જઈ અને લોખંડનો ગેટ દુર કર્યો હતો. આ અંગે દબાણ હટાવ સેલના અધિકારી અજિતસિંહ સોલંકીએ ધરવામાં આવી હતી. શહેરમાં શેરી, ગલી અને સોસાયટીના નાકા પર દિવાલ ચણી દરવાજા મુકવાની પ્રથા વધી રહી છે જેના કારણે કેટલાક રહિશો હાડમારી વેઠી રહ્યા જણાવ્યું હતું કે, તંત્રને બોરતળાવ વિસ્તારમાં મળેલ અરજી અનુસંધાને સોસાયટીનો લોખંડનો ગેઈટ દૂર કર્યાં હતા તથા મોમીનવાડ વિસ્તારમાંથી દુકાન, ઓટલાઓ, દરવાજાઓ, કાચા- ગેરકાયદેસર દબાણો દૂર ભાવનગરમાં દરેક વિસ્તારમાં આ પ્રકારે હાલ દિવાલ ચણી દરવાજા પાકા મુકવામાં આવી રહ્યા છે ત્યારે નાગરિકોની ફરિયાદને મહાપાલિકા તંત્ર દ્વારા ગંભીરતાથી ધ્યાને લઈ કરવામાં આવ્યા હતા.