GujaratFeaturedINDIAભાવનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓની મુદત પુર્ણ થતા આજે તેના નામની જાહેરાત કરવામાં આવી હતી by ProudOfGujaratJune 14, 2018077 Shareકિશન સોલંકી (ભાવનગર) મહાનગરપાલિકાના મેયર તરીકે મનભા મોરી અને ડેપ્યુટી મેયર તરીકે અશોક બારૈયાના નામની જાહેરાત કરવામાં આવી છે ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરિકે યુવરાજસિંહ ગોહિલના નામની જાહેરાત કરાઈ છે. Advertisement Share