Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભાવનગર : તળાજાથી સોમનાથ મહાદેવ અશ્વ ગૌરવ યાત્રાનો પ્રારંભ

Share

તળાજા તાલુકાના તથા આજુબાજુના વિસ્તારના અશ્વપાલકોના સંગઠન દ્વારા તળાજાથી સોમનાથની ઐતિહાસિક અશ્વ ગૌરવ યાત્રાનો તળાજાથી પ્રારંભ થયો છે, આ ગૌરવ યાત્રાને સંતો મહંતો તેમજ રાજકીય અને સામાજિક આગેવાનોએ આરંભ કરાવ્યો હતો.

મહામંડલેશ્વર રમજુબાપુ ગાદીપતિ અંબિકા આશ્રમ સહિત સાધુ સંતો, માયાભાઈ આહીર, રાજકીય સામાજિક આગેવાનો, અશ્વપાલકોની ઉપસ્થિતિમાં તળાજાના એભલદ્વાર થી એભલજી વાળાની પ્રતિમાને પુષ્પમાળા પહેરાવીને પ્રસ્થાન થયેલ. આ ઐતિહાસિક અશ્વ ગૌરવ યાત્રામાં મોટી સંખ્યામાં ઘોડે સવારો જોડાયા છે, આ યાત્રા તળાજાથી સોમનાથ મહાદેવ જ્યોતિર્લિંગના દર્શન કરીને વિરામ પામશે.

Advertisement

Share

Related posts

બાઈક ચોરો જેલ ભેગા – ભરૂચમાં ચોરીની મોપેડ સાથે બે ઈસમોની ધરપકડ કરતી એ ડિવિઝન પોલીસ

ProudOfGujarat

માંગરોળ : નાની નરોલી ગામે ગૌવંશની કતલ કરી માંસનું વેચાણ કરતા બે ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

અંકલેશ્વર સુપરમાર્કેટ નજીક આઈસર ટેમ્પોમાં ભરેલ શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાંચ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!