Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભાવનગરના મહુવા નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં એક વ્યક્તિનું મોત

Share

ભાવનગર જિલ્લાના મહુવા નજીક ભાવનગર હાઇવે પર ટ્રક અને કારનો અકસ્માત સર્જાયો હતો. સમગ્ર અકસ્માત સર્જાતાની સાથે કોઈ આગમ્ય કારણોસર અચાનક રોંગ સાઈડમાં કાર ઘસી ગઈ હતી જેના કારણે ટેન્કર સાથે તે ધડાકા પેર અથડાય હતી આમ ધડાકાભેર અથડાતાની સાથે અકસ્માતમાં અચાનક કારમાં આગ લાગી હતી. જેના કારણે અકસ્માતમાં ઘાયલ વ્યક્તિનું મોત નીપજ્યું હતું.

આ બનાવ બનતા સ્થાનિક લોકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જોકે ફાયર વિભાગની ટીમ મોડી પહોચવાને કારણે કારમાં આગ ન બુજાતા એક વ્યક્તિને ગંભીર પ્રકારની ઇજાઓ થવાં કારણે તેનું મોત નીપજ્યું હતું આ ઘટનામાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. આ અકસ્માતમાં મોતને ભેટનાર વ્યક્તિનું નામ ભરતભાઈ નાગોથા જેની ઉંમર 38 હોવાનું સામે આવી રહ્યું છે.

Advertisement

Share

Related posts

નર્મદા તથા છોટાઉદેપુર જીલ્લામાં ઘરફોડ ચોરી કરતા સીકલીગર ગેંગના સભ્યો પાસામાં ધકેલાયા.

ProudOfGujarat

ખેડા જિલ્લાના વડતાલમાં કારના બોનેટ પર કેક કાપી બર્થડેની ઉજવણી કરતા ચાર લોકોની અટકાયત કરાઇ

ProudOfGujarat

અંકલેશ્વર આંબોલી રોડ પાસે આવેલ સરસ્વતી પાર્ક સોસાયટીમાં પશુ પ્રાણીઓને હત્યા કરવાનું કતલખાનું ઝડપાયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!