Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભાવનગર : જીઆરડી જવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી દવા ગટગટાવી.

Share

વલ્લભીપુરમાં રહેતા એક જીઆરડી જવાને વ્યાજખોરાના ત્રાસથી કંટાળી દવા ગટગટાવી લેતા તેને ૧૦૮ મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. યુવાન પાસેથી જીઆરડીનું આઈકાર્ડ અને ચાર શખ્સના નામ સાથેની એક નોટ મળી બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વ્યાસખોરોના માનસિક ત્રાસ અને વ્યાજની વલ્લભીપુરમાં રહેતા પ્રવીણભાઈ ઉઘરાણીથી કંટાળી જઈ તેઓ છેલ્લા પાંચ સાગઠિયા નામના યુવાને બુધવારે દિવસથી ઘર મુકીને નીકળી ગયા છે. હવે શહેરના પીલગાર્ડન ખાતે ઝેરી દવા પી હું કંટાળીને આત્મહત્યા કરવા જાવ છું આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. અને તેના જવાબદાર આ લોકો રહેશે તેમ યુવાને દવા પી લીધી હોવાની જાણ થતાં કહીં ચાર શખ્સોના નામ લખી વ્યાજ અને લોકોએ ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવી મુળ રકમ સહિતનો ઉલ્લેખ કર્યો હતો. યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો, વધુમાં યુવાન ગ્રામ રક્ષક દળ હતો. જીઆરડી જવાને દવા પીધા પહેલા (જીઆરડી)માં ફરજ બજાવતો હોવાનું બે કાગળમાં એક નોટ લખી હતી. જેમાં એક આઈકાર્ડ પણ મળી આવ્યું છે.

Advertisement

Share

Related posts

વાલિયાના કરસાડ ગામમાં દીપડાનો આતંક, દીપડાને પકડી પાડવા ફોરેસ્ટ વિભાગે પાંજરુ ગોઠવ્યું

ProudOfGujarat

ખેડૂત સમાજ ગુજરાત દ્વારા  જાહેર અપીલ : મજૂરોને યોગ્ય મદદ કરો.

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારનાં આદિવાસીઓ અને ધારાસભ્યોએ જિલ્લા કલેક્ટરને મળી આવેદનપત્ર આપ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!