Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભાવનગર શહેર અને જિલ્લાભરમાં આજે સકળ જૈન સંઘમાં મૌન એકાદશીનું વ્રત પળાશે.

Share

ભાવનગર શહેર અને જિલ્લાભરમાં આજે સકળ જૈન સંઘમાં મૌન એકાદશીનું વ્રત પળાશે. ચાતુર્માસ પૂર્ણ થયા બાદ માગસર સુદ અગિયારસે મૌન ડિસેમ્બરે ભાવનગર શહેર અને જિલ્લાભરના સકળ જૈન એકાદર્શીના મહાપર્વે ત્રણ ચોવીશીના તીર્થંકરોના ૧૫૦ સંઘના શ્રધ્ધાળુઓ દ્વારા બહોળી સંખ્યામાં મહિમાવંતી મૌન કલ્યાણકો થયાં હોય વર્ષના આ સર્વશ્રેષ્ઠ દિવસે ઉપવાસ માં એકાદશીનું વ્રત પાળવામાં આવશે. આમ હાલમાં અતિથિઓ દ્વારા અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવશે.

આતિથિએ ઉપવાસ કરનારને ૧૫૦ઉપવાસનું ફળ મળતુ હોવાની માન્યતા હોવાથી શ્રધ્ધાળુઓમાં ભારે ધર્મોત્સાહ ધર્મશાસ્ત્રોમાં દર્શાવ્યા મુજબ ઉત્તમ ફળને આપનાર અનેસર્વપર્વોમાં ઉત્તમ એવા માગસર સુદ મૌન એકાદશીના મહાપર્વની શ્રધ્ધાળુઓએ અવશ્ય આરાધના કરવી જોઈએ. કારણ કે, આ દિવસે ત્રણે ચોવીસીના તીર્થંકરોના ૧૫૦ કલ્યાણકો આવે છે. તે આ પ્રમાણે આ ભરત ક્ષેત્રમાં વર્તમાન ચોવીસીમાં આ દિવસે ૧૮ માં અરનાથ પ્રભુની દીક્ષા થઇ હતી. ૨૧ માં નેમિનાથ પ્રભને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું હતું, ૧૯ માં મલ્લીનાથ પ્રભુના જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન એમ ત્રણ તિથિએ થયાં છે, માટે આ તિથિએ ઉપવાસ કલ્યાણકો આ જ દિવસે થયા હતા એમ ભરત કરવાથી ૧૫૦ ઉપવાસનું ફળ મળે છે. આ તપ ક્ષેત્રમાં આ ચોવીસીમાં કુલ પાંચ કલ્યાણકો થયાં ૧૧ વર્ષે પૂર્ણ થાય છે. આ દિવસે મુખ્યતા મૌન છે. એ પ્રમાણે કુલ પાંચ ભરત ક્ષેત્રો અને પાંચ જાળવવાનું હોવાથી આ દિવસ મૌન એકાદશી ઐરાવત ક્ષેત્રોમાં પાંચ-પાંચ કલ્યાણકો થયાં તરીકે ઓળખાય છે. ભાવનગર શહેર ઉપરાંત હોવાથી ૫૦ કલ્યાણકો થયાં. આ પ્રમાણે સાશ્વત મહાતીર્થ યાત્રાધામ પાલિતાણા સહિત વર્તમાન ચોવીસીના ૫૦, અતીત(ગઈ) જિલ્લાભરમાં મૌન એકાદશીનું વ્રતની સકળ ચોવીસીના ૫૦ અને અનાગત(આવતી) જૈન સંઘના શ્રધ્ધાળુઓ દ્વારા પરંપરાગત રીતે ચોવીસીના ૫૦ એમ કુલ ૧૫૦ કલ્યાણકો આ આસ્થાભેર ઉજવણી કરાશે.

Advertisement

Share

Related posts

ભરૂચ:વિશ્વ યોગ દિવસની જિલ્લાકક્ષાની ઉજવણીનો કાર્યક્રમ નર્મદા ટાઉનશીપ જીએનએફસી ખાતે યોજાશે.

ProudOfGujarat

ભરૂચ : સાંસરોદ ગામમાં હૂઝૂર શૈખુલ ઇસ્લામ સૈયદ મોહમ્મદ મદની મિયા સાહેબનું ભવ્ય સ્વાગત કરાયું.

ProudOfGujarat

ભરૂચ : પાલેજ પંચાયતનાં ઉપસરપંચ તરીકે સલીમભાઈ વકીલની બિનહરીફ વરણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!