Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

જુના તવરા ગામે મેડિકલ કેમ્પ યોજાયો

Share

જુના તવરા ગામે મેડિકલ કેમ્પ યોજાયો

સમસ્ત ભરૂચ જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજ ટ્રસ્ટ દ્વારા જુના તવરા ગામે મેડિકલ કેમ્પ યોજાયો

Advertisement

ભરૂચ તાલુકાના જુના તવરા ગામે ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં જુના તવરા ગામના ગ્રામજનોએ મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો સમાજ દ્વારા આ અગાઉ પણ અનેક કાર્યક્રમો કરી સમાજ અને અન્ય લોકોને મદદરૂપ થવાના પ્રયાસો કરવામાં આવતા હોય છે દર વર્ષે અલગ અલગ ગામડાઓમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે જૂના તવરા ગામે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં સમાજના બળવંતસિંહ ચાવડા પ્રવિણસિંહ ગોહિલ કરસનસિંહ ગોહિલ ભાવસિંહ ગોહિલ સહિતના સમાજ અગ્રણીઓ ઉપસ્થિત રહી કેમ્પને સફર બનાવ્યો હતો


Share

Related posts

રાજપારડી ગામે જમરુખ તોડવા ચઢેલા યુવાનને કરંટ લાગતા કરુણ મોત.

ProudOfGujarat

છોટાઉદેપુર : રાયછા રોડ ઉપરથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક ઇસમ ઝડપાયો.

ProudOfGujarat

ભરૂચ-આલીયાબેટમાં એકસાથે 100 થી વધુ ધેટાંના મોત-કુતરાઓએ કરેલ હુમલા 5 ઘેટા ઘવાયા બાદ દોડધામમાં એક પર એક ધેટા ચઢી જતા મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!