ભરૂચ શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન ભરૂચ એસ.ઓ.જી પોલીસે એઝાઝ ગુલામ મહમદ મલેક રહેવાસી બાવડી કાનુગાવાડ ભરૂચનાને એક્ટિવા ગાડી તેમજ ગાડીની ડીકીમાંથી રૂ.15000/- ના નિકોન કંપનીના ડિજિટલ કેમેરા સહિત રૂ.20,000/- ના મુદ્દામાલ સહિત અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
Advertisement