Proud of Gujarat
FeaturedGujaratINDIA

નબીપુર ની કંપની માંથી ૫૭૦૦૦ ની કિંમત નાં લોખંડ ની પાઈપો ચાર ઈસમો આઇસર ટેમ્પા માં ભરી ગયા

Share

નબીપુર નજીક ભરુચ તાલુકા નાં બબુંસર ગામ થી સમલોદ ગામ જવાના મુખ્ય રોડ ની બાજુ માં જ્યોતિ ફોર નામ ની બંધ સાઈડ ઉપર કંપની માંથી તસ્કરો ૫૭૦૦૦ની કિંમત નાં લોખડ નાં પાઇપ મુકવામાં આવેલા ચોરી ગયા ની નબીપુરપોલીસ માં ફરિયાદ નોંધાય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નબીપુર નજીક જ્યોતિ ફોર નામની સાઈડ જે હાલ માં બંધ છે.જેમાં ડ્રિલિંગ ને લગતો સમાન તેમજ લોખંડ ની પાઈપો મુકવામાં આવે છે.૧૭ તારીખે રાત્રે ૩વાગ્યાં નાં સમયે બે સિકયુરિટી ગાર્ડ ફરજ બાજવતાં હતા ત્યારે ચાર જેટલાં ઈસમો હાથ માં લાકડીઓ લઈ આવી ફાટક નીચે થી અંદર આવી સિકયુરિટી પાસે થી લાકડી ઓ ખૂંચવી લઈહાથ માંથી મોબાઈલ ખૂંચવી લઈ સીમ કાર્ડ કાઢી તોડી નાંખ્યા હતાં. ધમકી આપી બે સિકયુરિટી ગાર્ડ રાજેશ ગલાસંગ પાટણ વાડીયા તેમજ જીતેન્દ્ર શાંતિલાલ પાટણ વાડીયા બંને રહેવાસી સમલોદ નાં ઓને બધક બનાવી સાઈડ ઉપર થી લોખડ નાં ૩ મીટર લાંબી વજનદાર પાઇપ ૮નંગ આઇસર ટેમ્પા માં ચઢાવી લઈ ગયા હતાં જે એક ની કિંમત ૭૦૦૦ રૂપિયા લેખ ૫૬૦૦૦ ની કોઈ અજાણ્યા ચોર ઇસમો કંપની નાં કમ્પાઉન્ડ માં પ્રવેશ કરી ચોરી કરી લઈ ગયાં હતાં.આ બાબતે રુદ્રાક્ષ સિકયુરિટી ગાર્ડ ની એજન્સી ચલાવતાં નયન ગયાપ્રસાદે નબીપુર પોલીસ માં ફરિયાદ નોંધાવતાં નબીપુર પોલીસે કાયદેસર નાં કાગળો કરી તપાસ હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લામાં “તાઉ-તે” વાવાઝોડાની અસરથી નુકશાન પામેલ ૧૨૩ વિજ થાંભલાના સ્થળે નવા વિજ થાંભલા સત્વરે ઉભા કરીને યુદ્ધનાં ધોરણે ૨૩૬ ગામોનો વીજ પુરવઠો પુન: પૂર્વવત કરાયો.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં દેશી ગાય માટે નિભાવ ખર્ચ સહાય અને પ્રાકૃતિક ખેતીની કીટ સહાય માટે ઓનલાઈન અરજી કરનાર ખેડૂતો માટે, ૨૨ મી ઓગસ્ટ, ૨૦૨૦ સુધીમાં જરૂરી પુરાવાઓ સાથે અરજીની નકલ જમા કરાવવી.

ProudOfGujarat

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં દીકરીના જન્મદિવસ નિમિત્તે દાતાશ્રી દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!