Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ ખાતે સેક્ટર સ્પેશિફિક રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાયો .

Share

જિલ્લા રોજગાર કચેરી અને આઇ.ટી.આઇ ના સંયુક્ત ઉપક્રમે સેક્ટર સ્પેશિફિક રોજગાર અને ભરતી મેળાનું આજરોજ જે.પી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજનાં પટાંગણમાં યોજાયો.
જિલ્લા કક્ષાના સેક્ટર સ્પેશિફિક રોજ અને એપ્રેન્ટીસ ભરતી મેળાને દીપ પ્રગટાવી રાજ્યકક્ષાના મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે ખુલ્લો મૂક્યો હતો. ભરતી મેળામાં સ્થાનિક ધારાસભ્ય નાયબ કલેક્ટરશ્રી, જિલ્લા રોજગાર અધિકારીશ્રી તેમજ અધિકારી અને પદાધિકારી ગણ હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

વડોદરામાં ભારે વરસાદ: વિશ્વામિત્રી નદીમાં પૂર પરશુરામ ભઠ્ઠાના 300 કાચા મકાન પાણીમાં ડૂબ્યા અનેક રસ્તાઓ પર વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યાં.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં પાલક માતા-પિતા યોજના અંતર્ગત વધુ ૩૯ બાળકોની અરજી મંજૂર

ProudOfGujarat

ભરૂચ લોકસભા નો જંગ,છ ટર્મ ના સાંસદ ની સંપત્તિ માં આવ્યો ઉંછાળો,જાણો કેટલી સંપતી છૅ મનસુખ વસાવા પાસે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!