Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં હવામાને અચાનક કરવટ બદલી : વીજળીના કડાકા સાથે કાળા ડિબાંગ વાદળોની જમાવટ.

Share

ભરૂચ શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવતા અસહ્ય ગરમીમાથી અચાનક ગાજ-વીજ સાથે કાળા ડિબાંગ વાદળોની જમાવટ થઈ અને અમી છાંટણા પણ જોવા મળ્યા હતા.
ભરૂચની BSNL કચેરીમાં વીજળી પડતાં કર્મચારિઓ કચેરીની બહાર ધસી આવ્યા હતા અને લોકટોળાની પણ જમાવટ થઇ હતી. આમ ભરૂચ શહેરમાં વાતાવરણમાં અચાનક પલટો આવી અને વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેના પગલે લોકોને ગરમીમાં રાહત મળી છે.

Advertisement

Share

Related posts

પંચમહાલ : ગોધરા તાલુકા પંચાયતનાં ઉપપ્રમુખ દ્વારા જરૂરિયાતમંદ લોકોને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

અર્પણ ફાઉન્ડેશન દ્વારા સેવાયજ્ઞ સમિતિ દ્વારા સહાય અપાય…

ProudOfGujarat

ભરૂચ ડિસ્ટ્રીકટ મેનેજમેન્ટ એશોસિયેશનનાં પ્રમુખ તરીકે હરીશ જોષીની નિમણૂક.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!