Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ પેરોલ ફલૉ સ્કોવોર્ડની ટીમે વર્ષ 2016 ના મારામારીના ગુનામાં એક આરોપીને અંકલેશ્વરની પ્રતિન ચોકડી વિસ્તારમાંથી ઝડપી પાડયો હતો.

Share

અંકલેશ્વર શહેર પોલીસ મથકની હદમાં વર્ષ 2016 દરમ્યાન મારમારીનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં વિનયકુમાર પાસવાન રહેવાસી વિજયનગર અંકલેશ્વરની સંડોવણી હતી અને તે ધણા સમયથી નાસતો ફરતો હતો. દરમ્યાન ભરૂચ પેરોલ ફલૉ સ્કોવોર્ડની ટીમ અંકલેશ્વરમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન પ્રતિન ચોકડી વિસ્તારમાં આ આરોપી વિનયકુમાર પાસવાન નજરે પડતાં પોલીસે તેની અટકાયત કરી અંકલેશ્વર શહેર પોલીસને સોંપી દીધો હતો. આ આરોપી છેલ્લા ત્રણ વર્ષોથી પોલીસ ધરપકડથી બચવા નાસતો ફરતો હતો.

Advertisement

Share

Related posts

મીરે એસેટ મ્યુચ્યુઅલ ફંડ રજૂ કરે છે હેંગ સેંગ ટેક ઇન્ડેક્સને મળતી આવતી/ અનુસરતી ઈટીએફ યોજના.

ProudOfGujarat

તાપી- વાલોડ તાલુકા ના દેગામા ગામ ના ટોકર ફળિયા માંથી અંદાજે 3 વર્ષીય દીપડી પાંજરે પુરાઈ …

ProudOfGujarat

ઝઘડિયા જીઆઇડીસીની કંપની એ દધેડા ગ્રામ પંચાયતને એમ્બ્યુલન્સ આપી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!