Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાના માર્ચ પાટિયા પાસે નેશનલ હાઇવે નંબર ૪૮ પર સ્કૂટર અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

Share

ભરૂચ જિલ્લાના માર્ચ પાટિયા પાસે સાંજના સમય ૧૭/૩૦ના સમય પર બાઇક ચાલક પોતાની બાઇક વડોદરા તરફથી આવતો હતો જેમાં માર્ચ પાટિયાથી યુ ટર્ન મારતી વખતે સુરતથી વડોદરા તરફ જઇ રહેલ કન્ટેનર પુરઝડપે અને ગફલત ભરી રીતે બેમાંથી હંકારી લાવી બાઇક શાહીન નં Gj.16 CJ.0617 ફરીને પગની એડી ઉપર ઇજા પહોંચાડી સફેદ ટાવલ કુમાર કૌશિકભાઇ ઠાકોરને માથાના ભાગે તેમજ શરીરના ગંભીર ઇજા પહોંચી સ્થળ ઉપર મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં નબીપુર પોલીસ સ્ટેશન પીએસઆઇ આર એ બેલીમ સાહેબ પોલીસ સ્ટાફને લઇ જગ્યા ઉપર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Advertisement

Share

Related posts

ગડખોલ ગ્રામ પંચાયતમાં સરપંચના પતિ પુત્ર સહિત નવ સામે મારામારીની ફરિયાદ.

ProudOfGujarat

અંકલેશ્વર : નશાની લાલચ આપી મિત્ર એ મિત્રની હત્યા કરનાર ઇસમની કરાઇ ધરપકડ

ProudOfGujarat

કમોસમી વરસાદે ખેડૂતોને મુકયા મુંઝવણમાં, સતત વરસાદી માહોલને લઇ ઠેર-ઠેર પડી રહી છે હાલાકી..!! જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!