Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ શહેરના બુરહાનપુર વિસ્તારમાં વિદેશી દારૂ સાથે રાહુલ નામના બુટલેગરને ઝડપી 19200 મુદ્દામાલ કબજે કર્યો હતો.

Share

ભરૂચ શહેર-જિલ્લામાં જિલ્લા પોલીસ વડા દ્વારા દારૂનો વેપલો કરનારા બુટલેગરો પર તવાઇ બોલાવી છે. જેમાં દાંડિયા બજાર વિસ્તાર એસટી ડેપો વિસ્તાર સહિતના વિસ્તારોમાં વિદેશી દારૂનો ધંધો કરતા બુટલેગરો પર તવાઇ બોલાવી છે. ત્યારે આજરોજ શહેરના બુરહાનપુર આ વિસ્તારમાં રહેતો રાહુલ વસાવા વિદેશી દારૂ લાવી વેચાણ કરે છે એવી પાકી બાતમી શહેર એ ડીવીઝન પોલીસ મથકને મળતા પીઆઇ સહિતના પોલીસ સ્ટાફે રાહુલના ઘરે રેડ કરતા ચાર પેટી દારૂ અને 192 પાઉચ કિંમત રૂપિયા 19200 ના મળી આવતા તેની સામે શહેર એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ આપી તપાસ શરૂ કરી છે.

Advertisement

Share

Related posts

ઝઘડીયા નગરમાં આડેધડ પાર્ક કરાતા વાહનો પ્રત્યે પોલીસની લાલઆંખ.

ProudOfGujarat

ભરૂચ-અંકલેશ્વર વચ્ચે મુલદ નેશનલ હાઇવે ઉપર અજાણ્યા વાહનની અડફટે દીપડાનું સારવાર દરમિયાન મોત.

ProudOfGujarat

ભરૂચ પોલીસ હેડ કવાટર્સ ખાતે વન મહોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો.

ProudOfGujarat
error: Content is protected !!