Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ થતાં આંદોલન થયા હતા અને પરીક્ષા રદ થતાં ફટાકડા ફોડી વિદ્યાર્થીઓના હકમાં લેવાયેલા આ નિર્ણયમાં ખુશી વ્યક્ત કરી હતી.

Share

રાજ્યમાં લેવાયેલી બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ થતાં આંદોલન થયા હતા અને પરીક્ષા રદ કરવાની માંગણી કરવામાં આવી હતી. આ સંદર્ભે રાજ્ય સરકારે પણ બિન સચિવાલયની પરીક્ષામાં ચોરી થઇ હોવાની નોંધ લઇને આજરોજ આ પરીક્ષાને રદ કરી નાખવામાં આવી હતી. રાજ્ય સરકારે પરીક્ષા રદ કરી જવાબદારો સામે કાનૂની કાર્યવાહી કરવાની માંગ પૂર્ણ કરી છે જેને લઇને ભરૂચમાં જેપી કોલેજ ગેટ ઉપર એન.એસ.યુ.આઈ ના કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી વિદ્યાર્થીઓના હકમાં લેવાયેલા આ નિર્ણયમાં ખુશી વ્યક્ત કરી હતી.

Advertisement

Share

Related posts

પીપળીયા ગામની સીમમાંથી ૬ જુગારીયા જુગાર રમતા ઝડપાયા.એલ.સી.બી પોલીસે રૂ.૫૭૦૦૦ કરતા વધુ મત્તા સાથે જુગારીયા ઝડપ્યા…

ProudOfGujarat

વડોદરા : ઓલ ગુજરાત સ્ટુડન્ટસ યુનિયને MS યુનિવર્સીટીની બિલ્ડિંગ બહાર VC-ડીનના પૂતળા સળગાવ્યા, પોલીસે 10 ની અટકાયત કરી

ProudOfGujarat

ગુજરાત : EVM મશીનના અભાવને કારણે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ બેલેટ પેપરથી યોજાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!