Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લાના જંબુસર સારોદ વાંટા ના તળાવ માં ડૂબી જતાં એક યુવાન નું મોત નિપજ્યું હતું…તળાવ માં લાપતા બનેલ યુવાનની શોધખોળ હાથ ધરાઈ હતી..

Share

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સારોદ ગામ ખાતે ના તળાવ માં ન્હાવા પડેલ ૨૯ વર્ષીય યુવાન નું તળાવ ના પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું……

Advertisement

તળાવ માં યુવાન ડૂબ્યો હોવાની માહિતી વાયુવેર્ગે પ્રસરતા સ્થળ ઉપર લોક ટોળા જમ્યા હતા અને ડૂબેલા યુવાન ની શોધખોળ હાથ ધરવામાં આવી હતી..સતત કલાકો સુધી શોધખોળ હાથ ધરવામાં આવતા યુવાન નો કોઈ જ પટ્ટો ન લાગતા આખરે આજ રોજ ભરૂચ નગર પાલિકાના ફાયર જવાનો ની મદદ લેવામાં આવી હતી..ફાયર ના કર્મીઓએ તળાવ ખાતે દોડી જઇ મૃતક ની લાશ ની શોધખોળ હાથધરી હતી…….


Share

Related posts

ભરૂચ નગરપાલિકા ખાતે ભાજપનાં નવા જીલ્લા પ્રમુખનાં સન્માનમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો.

ProudOfGujarat

નડિયાદ : વૃદ્ધાના ગળામાંથી સોનાના ચેઈનની ચીલઝડપ કરી મોટરસાયકલ સવાર ફરાર.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં તા. 28 એ કવિ ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ મી જન્મ જયંતીની નિમિત્તે ‘કસુંબીનો રંગ’ ઉત્સવ યોજાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!